Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે મુખ્યમંત્રી મહેસાણાની મુલાકાતે:ભૂપેન્દ્ર પટેલના વિવિધ કાર્યક્રમો અને જંગી જાહેર સભા, ઋષિકેશ પટેલે કહ્યું- મહેસાણાને મહાનગરપાલિકાનો દરજ્જો આપી દેવાયો

    14 hours ago

    મહેસાણા શહેર માટે વિકાસના નવા દ્વાર ખોલતા રાજ્ય સરકારે તેને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની સત્તાવાર જાહેરાત કરી છે. મહેસાણાના 'કમલમ' ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં મંત્રી ઋષિકેશ પટેલે આ ઐતિહાસિક નિર્ણયની માહિતી આપી હતી. આ જાહેરાતના બીજા જ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહેસાણાની મુલાકાતે આવી રહ્યા છે, જેને લઈને વહીવટી તંત્ર અને ભાજપ સંગઠન દ્વારા પૂરજોશમાં તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમોની વિગત મુખ્યમંત્રી આવતીકાલે મહેસાણામાં ત્રણ મુખ્ય કાર્યક્રમોમાં હાજરી આપશે. 62 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, કુલ 467 બેઠકોમાંથી 62 બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. તેમણે દાવો કર્યો હતો કે બાકીની તમામ બેઠકો પર પણ ભાજપ પ્રચંડ વિજય મેળવી ભગવો લહેરાવશે. પક્ષમાં આંતરિક વિખવાદ કે ખેડૂતોના વિરોધના આક્ષેપોને નકારી મંત્રીએ ઉમેર્યું કે કાર્યકરો એકજૂથ છે અને ભારે ઉત્સાહ સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ‘Bid to move us to Bangladesh’: At the Bengal poll booths where every second voter is gone
    Next Article
    ગુણવંતીબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા:અમદાવાદમાં બોટાદ સંપ્રદાયના, પાલખીયાત્રા બુધવારે સવારે 9:30 કલાકે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment