Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોંગ્રેસનું 'ઉમેદવાર બચાવો' અભિયાન:રોંગ સાઈડ આવતી કારે બાઈક ચાલકને ઉડાવ્યો, ભાજપના ઉમેદવારનો ઉગ્ર વિરોધ, મહિલા અનામત માત્ર કાગળ પર

    6 days ago

    15 એપ્રિલ સુધી સામ,દામ,દંડ અને ભેદનો ખેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારો ક કોંગ્રેસને હોર્સ ટ્રેડિંગનો ભય.. કોંગ્રેસના મોટાભાગના ઉમેદવારોના ફોન બંધ થઈ ગયા છે. કોંગ્રેસે ઉમેદવારોને અજ્ઞાત સ્થળે છુપાવી દીધા છે. આ તરફ ભાજપ ઉમેદવારી પાછી ખેંચાવી વધુમાં વધુ બેઠક બિનહરીફ કરાવવાની ફિરાકમાં છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમિત ચાવડાના ભાજપ પર ગંભીર આક્ષેપ અમિત ચાવડાએ ભાજપ પર કર્યા ગંભીર આક્ષેપ.. કહ્યું ભાજપના નેતાના ત્રાસથી અને ફોર્મ રદ કરાવવાના દબાણમાં ચૂંટણી અધિકારીએ આત્મહત્યા કરી લીધી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આપના ઉમેદવારે આપ્યો પડકાર સુરતથી આપના ઉમેદવાર અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સરે ચેલેન્જ આપતા કહ્યું કે મેયર હોય કે નરેન્દ્ર મોદી, મારે શું ફરક પડે. 'વારાણસીથી ટિકિટ આપે તો 2.51 લાખ મત ન લાવું તો રાજનીતિ છોડવા તૈયાર છું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારનો વિરોધ વડોદરામાં પ્રચાર કરવા નીકળેલા ભાજપના ઉમેદવાર શ્વેતા ચૌહાણનો વિરોધ .. વોર્ડ નંબર- 7માં શ્વેતા ચૌહાણને રિપીટ કરવામાં આવ્યા છે. ત્યારે લોકો તેમની નિષ્ક્રિયતાને લઈને રોષે ભરાયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા કોંગ્રેસ બાદ હવે 'આપ'ના 40 ઉમેદવારો અજ્ઞાત સ્થળે ખસેડાયા.. ભાજપ તોડજોડની રાજનીતિ બાબતે ભાજપે કહ્યુ કે અમે માત્ર વિકાસની રાજનીતિ કરીએ છીએ. અમારી લીટી લાંબી કરવામાં અમને રસ છે. બીજાની ભૂંસવામાં કોઈ રસ નથી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ભીષણ આગ સુરતના મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં અને આગ લાગી વેડ રોડ પર ઘડિયાળના કારખાનામાં ભીષણ આગ લાગી .. બન્ને ઘટનામાં કોઇ જાનહાનિ નહી આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રોંગ સાઈડ આવતી કાર અને બાઈક વચ્ચે અકસ્માત મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર રોંગ સાઈડ આવતી કાર સાથે બાઈક ધડાકાભેર અથડાઈ. જેમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું..જ્યારે મહિલા અને બાળકી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાડાની સ્કોર્પિયોથી ત્રણ મહિલાઓેને ઉડાવી સુરતના મોટા વરાછામાં ભાડાની સ્કોર્પિયોએ 3 મહિલાઓને અડફેટમાં લીધી. .અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે 2 ગંભીર રીતે ઘાયલ થઈ છે. સ્કોર્પિયો 19 વર્ષનો યુવક ચલાવી રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પરિણીત પ્રેમી યુગલનો આપઘાત ભરૂચના ઝગડિયામાં એક પરિણીત પ્રેમી યુગલે આત્મહત્યા કરી લીધી.. મૃતક યુવક અને યુવતી 4 એપ્રિલથી જ ગુમ હતા .. .બંનેને 2-2 સંતાનો હતા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વધુ એક કમોસમી વરસાદનો માર રાજ્ય પર વધુ એક કમોસમી વરસાદની ઘાત..19-20 એપ્રિલે છ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. એક બાદ એક કમોસમી વરસાદના ઝાપટા પડી રહ્યા છે, પણ આ વર્ષે રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ રહેશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    લોકસભા બેઠકો 543થી વધારીને 850 કરવાનો પ્રસ્તાવ:વર્ષ 2029થી લાગુ પડશે, મહિલાઓને 33% અનામત મળશે, સીટો વધારવા પર દક્ષિણી રાજ્યોનો વિરોધ
    Next Article
    એક મિનિટમાં સુરતના ટોપ-5 ન્યૂઝ, VIDEO:સ્કોર્પિયોએ 3 મહિલાને ઉડાવતા એકનું મોત, ટેક્સટાઇલ માર્કેટ અને ઘડિયાળના કારખાનાની આગથી ફાયર બ્રિગેડ સતત દોડતું રહ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment