Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોદીએ એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોર જોયો, કાલી મંદિરમાં પૂજા કરી:દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે, અઢી કલાકમાં મુસાફરી પુરી થશે

    4 days ago

    પીએમ મોદી ટૂંક સમયમાં દિલ્હી-દહેરાદૂન એક્સપ્રેસવે કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. 213 કિમી લાંબો, 6 લેનનો, એક્સેસ-કન્ટ્રોલ્ડ કોરિડોર ₹12,000 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો હતો. આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડને જોડે છે. તેનાથી દિલ્હી અને દહેરાદૂન વચ્ચેનો મુસાફરીનો સમય 6 કલાકથી ઘટીને અઢી કલાક થઈ ગયો છે. આ પહેલા મોદી સવારે 11 વાગ્યે દહેરાદૂન પહોંચ્યા. ત્યાંથી, તેઓ ઉત્તર પ્રદેશના સહારનપુર ગયા, જ્યાં તેમણે રોડ શો કર્યો. ત્યારબાદ તેમણે એક્સપ્રેસ વે પર બનેલા એશિયાના સૌથી લાંબા એલિવેટેડ વાઇલ્ડલાઇફ કોરિડોરનું નિરીક્ષણ કર્યું. આ 12 કિમી લાંબો કોરિડોર દહેરાદૂન અને સહારનપુર વચ્ચે બનેલો છે. PMના કાર્યક્રમ સંબંધિત દરેક મિનિટના અપડેટ્સ માટે બ્લોગ વાંચો...
    Click here to Read More
    Previous Article
    ‘આ તો ટ્રેલર છે, પિક્ચર તો હજુ બાકી છે’:હોર્મુઝમાં મહાયુદ્ધના ભણકારા અને ઈરાનની ખુલ્લી ચેતવણી વચ્ચે અમેરિકાને ‘આર્થિક આતંકવાદ’ની ભીતિ
    Next Article
    ‘ફોર્મ રદ કરાવવા ભાજપના નેતાઓએ દબાણ કરતા ચૂંટણી અધિકારીનો આપઘાત’:ચાવડાએ કહ્યું- 30 લાખની લાલચ આપી ફોર્મ પરત ખેંચવા દબાણ કરાયા, કોંગ્રેસનું ડેલિગેશન રાજ્ય ચૂંટણી આયોગને મળશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment