Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંતિમ સફરે આશાતાઈ:રસ્તા પર હજારો ચાહકોની ભીડ છેલ્લા દર્શન માટે ઊમટી, નારા લાગ્યા- 'જબ તક સૂરજ ચાંદ રહેગા આશા તેરા નામ રહેગા'

    21 hours ago

    સિંગર આશા ભોસલેના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે મુંબઈના શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે. તેમનું રવિવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 92 વર્ષના હતા. આશા ભોંસલેના અંતિમ સંસ્કાર સંપૂર્ણ રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. આજે સવારે, તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના મુંબઈ સ્થિત નિવાસસ્થાન 'કાસા ગ્રાન્ડે' ખાતે રાખવામાં આવ્યો હતો. આ પહેલા, તેમને તિરંગામાં લપેટીને સલામી આપવામાં આવી. 82 વર્ષની ગાયકી કારકિર્દીમાં, આશા ભોસલેએ 100થી વધુ એવોર્ડ્સ જીત્યા હતા, જેમાં નવ ફિલ્મફેર એવોર્ડનો સમાવેશ થાય છે. તેમને દેશના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આશા ભોસલે સંબંધિત આ સમાચાર પણ વાંચો… 1. 16 વર્ષની ઉંમરે પિતાની વયની વ્યક્તિ સાથે ભાગીને લગ્ન, પ્રેગ્નન્સી વખતે પતિએ મારીને કાઢી મૂક્યાં; સિંગરની કાળજું કંપાવતી સંઘર્ષગાથા 2. આશા ભોસલેના અવાજને ખરાબ કહી સ્ટુડિયોમાંથી કાઢી મૂક્યા હતા:12,000 ગીતો ગાઈ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો, લતા દીદીના પડછાયામાંથી બહાર આવી અલગ ઓળખ બનાવી 3. આશા ભોસલેની સફળતા પાછળનું 'જ્યોતિષ રહસ્ય':'ભરણી' નક્ષત્રમાં જન્મ્યાં હતાં સૂરોના મહારાણી, યમની શિસ્ત અને શુક્રના તેજ સાથે કલાનો મેળાપ આશાતાઈના નિધનને લઈને પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો….
    Click here to Read More
    Previous Article
    11-0 drubbing, toxic air, and the missing grassroots of our women’s game
    Next Article
    આજે ફોર્મ ચકાસણીનો અંતિમ દિવસ:વોર્ડ નં.11 અને 14ના ભાજપના ઉમેદવાર કેતન પટેલ અને રક્ષિત કલોલાના ફોર્મ સામે કોંગ્રેસે ઉઠાવ્યો વાંધો, ચૂંટણી અધિકારીએ બન્નેના ફોર્મ યોગ્ય ઠેરવ્યા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment