Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લખનઉની છઠ્ઠી વિકેટ પડી:અશોક શર્માએ અબ્દુલ સમદને કેચ આઉટ કરાવ્યો, પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ વિકેટ લીધી

    20 hours ago

    આઈપીએલની આ સિઝનમાં આજે સતત બીજા દિવસે બે મેચ રમાઈ રહી છે. દિવસની પ્રથમ મેચ લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે ઇકાના સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લખનઉ અને ગુજરાત બંનેની આ સિઝનમાં આ ચોથી મેચ હશે. લખનઉએ અગાઉની 2 મેચ જીતી છે અને 1માં હાર મળી છે. જ્યારે ગુજરાત 2 મેચ હારી ચૂક્યું છે, ટીમને એકમાત્ર જીત અગાઉની મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે મળી હતી. દિવસની બીજી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે સાંજે 7:30 વાગ્યાથી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમોની પ્લેઇંગ-12 લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિશેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઇમ્પેક્ટ પ્લેયર્સ- મણિમારન સિદ્ધાર્થ, જ્યોર્જ લિન્ડે, મેથ્યુ બ્રીટ્ઝકે, શાહબાઝ અહેમદ, મયંક યાદવ. ગુજરાત ટાઇટન્સ: સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા. ઇમ્પેક્ટ પ્લેયર્સ- શાહરૂખ ખાન, માનવ સુથાર, જેસન હોલ્ડર, કુલવંત ખેજરોલિયા, અનુજ રાવત.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 LSG vs GT LIVE Cricket Score Online: Nicholas Pooran departs for 19; LSG are 117/5 after 16 overs
    Next Article
    ધનશ્રીનો ડાન્સ અને ચહલના સ્મોકિંગ વચ્ચે શું કનેક્શન?:અય્યરની બહેનની એન્ટ્રીથી મામલો મેદાને; DCના ખેલાડીએ અમ્પાયર સાથે ઝઘડો કર્યો, હેલમેટ ફેંક્યું!

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment