Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શબ્દસૌંદર્ય:રકમ

    15 hours ago

    સંસ્કૃત ‘રુક્મ’ અર્થાત્ ચમકદાર. ‘રુક્મઃ’ અર્થાત્ ઝવેરાત. ‘રુક્મમ્’ અર્થાત્ સોનું. શ્રીકૃષ્ણનાં પત્ની રુક્મિણીના નામમાં પણ એ. ‘રુક્મ’ પરથી અરબી શબ્દ ‘રકમ’, જેમાં લખવાનો ભાવ સમાવિષ્ટ. રકમમાં મૂલ્યનો ભાવ હોવાથી સામાન્ય રીતે ગુણવાન વ્યક્તિ માટે રકમ પ્રયોજાય, પરંતુ આજકાલ ચાલુ માણસો માટે ‘આ મોટી રકમ છે’ એમ વ્યંગ થાય છે. આમ, ‘રકમ’ એટલે ચાલાક વ્યક્તિ. ‘રકમ’ પરથી ‘રકમી’ અર્થાત્ કિંમતી ચીજ અર્થાત્ લિખિત દસ્તાવેજ. મિલકતના દસ્તાવેજો રકમી દસ્તાવેજ ગણાય. રકમી પરથી ‘રુક્કા’ અર્થાત્ હૂંડી. ‘રુક્કા’ અર્થાત્ કાગળનો ટુકડો. વ્યંગમાં કહેવાય કે કલ્પના રુક્કા અને હુક્કા સુધી. રકમ માટે ગુજરાતીમાં પૈસા, નાણાં, રૂપિયા પ્રચલિત. પૈસાનું પાંચશેર કોળું ને નાનાં-મોટાંનું ટોળું અર્થાત્ સસ્તું જેટલું ધ્યાન ખેંચેં એટલું.
    Click here to Read More
    Previous Article
    થેન્ક યૂ:મેચ્યોરિટીની મજા!
    Next Article
    મરક મરક:ચૂંટણી એટલે વાયદાઓનો થતો કમોસમી વરસાદ!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment