Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે:નવસારી મનપા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ભાજપે ઉમેદવાર જાહેર કર્યાં, જુઓ લિસ્ટ

    1 week ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. નવસારી જિલ્લા પંચાયતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણીમાંત્રિપાંખિયો જંગ:ભાજપ, કોંગ્રેસ અને AAP ફોર્મ ભરવાના છેલ્લા દિવસે શક્તિ પ્રદર્શન; 13 વોર્ડની 52 બેઠકો માટે ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
    Next Article
    Gujarat Sthanik Swarajya Election Update LIVE | મતદાન પહેલા જ કમળ ખીલ્યું | BJP | Election | News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment