Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઢોંસાનાં ખીરુંથી મોતનું રહસ્ય ખૂલશે:મૃતકના માતા-પિતા અને દાદા-દાદીના લાઇ ડિટેક્શન ટેસ્ટ થશે, ટિકિટો કપાતા ભાજપ-કૉંગ્રેસમાં ઠેરઠેર ભડકા

    15 hours ago

    ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ક્યાક ઉમેદવારો અંતિમ ક્ષણે બદલાયા તો ક્યાક ઉમેદવારો ઢોલ-નગારા સાથે રેલી કાઢી ફોર્મ ભરવા પહોંચ્યા આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચૂંટણી ફોર્મ ન ભરાતા AAPના મહિલા ઉમેદવારે ફિનાઈલ પીધું સુરતના વોર્ડ નંબર 14ના ‘આપ’ના ઉમેદવાર ગૌશાલીબેને કચેરીમાં જ ફિનાઈલ ગટગટાવતા દોડધામ મચી ગઈ.ટેકનિકલ સમસ્યાને કારણે ફોર્મ ન ભરાતા હતાશ થયેલા મહિલા ઉમેદવારે આ આત્મઘાતી પગલું ભર્યું હતું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોંચ્યાં યાદી જાહેર થયા બાદ ઉમેદવારો ઢોલ-નગારા સાથે ફોર્મ ભરવા પહોચ્યા ... ઇન્સ્ટા ગર્લ અંકિતા પરમારને ભાજપે ટિકિટ આપતા નયના પરમારે અપક્ષ ઉમેદવારી કરી છે. અને હું ભાજપ નહિ, અંકિતા પરમારથી નારાજ છૂં. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા છેલ્લી ઘડીએ ભાજપે ઉમેદવારો બદલ્યા જેમાં રાજકોટમાં શૈલેષ જાની, વડોદરામાં રાગ મછાર, અમદાવાદમાં આશિષભાઈ શાહ અને કલ્પના કહાર તો સુરતમાં દીપિકા ધૂતની ટિકિટ કપાઇ છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પોરબંદર ભાજપમાં ટિકિટ મામલે ભડકો પોરબંદર મનપામાં ચૂંટણી પહેલા જ ભાજપમાં ભડકો થયો ટિકિટ કપાતા જ્ઞાતિ સમીકરણો બગડ્યા છે અને નારાજગીનો સૂર મંત્રી અર્જુન મોઢવાડિયાના ઘર સુધી પહોંચ્યો ખારવા, પ્રજાપતિ અને લોહાણા સમાજના આગેવાનોએ મંત્રી સમક્ષ રજૂઆત કરી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો બિલ્ડર 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી સુરતમાં આપના પ્રવક્તા કાળુ વઘાસિયા સામે દુષ્કર્મ અને ધમકીની ફરિયાદ નોંધાઇ ‘પત્નીને છૂટાછેડા આપી તારી સાથે લગ્ન કરીશ’ તેવી માયાજાળ રચીને પ્રવક્તાએ પરિણીત મહિલાનું શારીરિક શોષણ કર્યું હતું. લગ્નનો ઇનકાર કરી મહિલાને 'તુષાર ઘેલાણી' જેવો કાંડ કરવાની ધમકી આપી હતી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો માતા-પિતા અને દાદા-દાદીનો લાઈ ડિટેકશન ટેસ્ટ કરાશે ખીરા-ઢોસાથી બે બાળકીના શંકાસ્પદ મોત મામલે પોલીસ માતા-પિતા અને દાદા દાદીનું લાઈ ડિટેકશન ટેસ્ટ કરાવશે.. પિતાની 9 કલાકની પુછપરછમાં ખીરુ ખરાબ હોવાના રટણ બાદ નિર્ણય આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PSI બનવા કોન્સ્ટેબલની નોકરી પણ જાત! પોલીસ કોન્સ્ટેબલે PSIની ફિઝિકલ ટેસ્ટમાં ફેલ થતા હાઈકોર્ટમાં અરજી કરી હતી જેના ચુકાદામાં સોલા સિવિલમાં ઊંચાઈ માપવાના આદેશ બાદ પણ ફેલ થતા ફરી અરજી કરી તે કોર્ટે ચેતવ્યા કે જો ફરીથી નિષ્ફળ જશો તો વર્તમાન નોકરી પણ જઈ શકે છે, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો નવસારીના ધોળાપીપળા બ્રિજ પર ઉભેલી ટ્રક બની યમદૂત નવસારીના નેશનલ હાઇવે નંબર 48 પર ધોળાપીપળા બ્રિજ નજીક પૂરપાટ આવતા બાઈકની સાઈડમાં ઉભા રહેલા ટ્રક સાથે ધડાકાભેર ટક્કર થઇ હતી. દુર્ઘટનામાં બાઈકસવાર બે યુવકોનું ઘટનાસ્થળે જ મોત થયુ જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત યુવકને સારવાર હેઠળ ખસેડાયો છે .. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો પિઝા અને બર્ગર ખાવાને લીધે એસિડિટી થઈ વિધાર્થીને ફરજિયાત 75% હાજરી પૂરી ન કરવા બદલ પરીક્ષામાં ન બેસવા દેવા પર વિદ્યાર્થીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. બીમારી પાછળનું કારણ મહિનાઓ સુધી પિત્ઝા અને બર્ગર ખાવાને કારણે એસીડિટી હોવાનું જાણવા મળ્યુ આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:ભાજપે ફોર્મ ભરવાની અણીએ જ બે ઉમેદવાર બદલ્યાં, ઢોસાના ખીરાથી શંકાસ્પદ મોત કેસમાં દાદા-દાદીના રોલની તપાસ
    Next Article
    રાજ્ય ચૂંટણી પંચનો મહત્વપૂર્ણ નિર્ણય:SPIPAના નાયબ મહાનિદેશક ચંદ્રેશ કોટક (IAS)ને સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment