Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આવતીકાલે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ, ભાજપ-કોંગ્રેસમાં યાદીના ઠેકાણા નથી:માનીતાઓને ટિકિટ અપાવવા નેતાઓ જીદે ભરાયા, સુરતમાં ટિકિટ મળી છતાં રાજીનામું આપ્યું

    9 hours ago

    આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે, ત્યારે હજુ સુધી ભાજપ-કોંગ્રેસની મહત્વની યાદીઓના કોઈ ઠેકાણા નથી. કોંગ્રેસમાં તો દર વખતે છેલ્લી ઘડીએ યાદી જાહેર કરવાની ‘પરંપરા’ છે ત્યારે હવે ભાજપમાં પણ આંતરિક ખેંચતાણના કારણે યાદીઓ લટકી પડી છે. અમદાવાદ-રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના નેતાઓ પોતાના માનીતાઓને ટિકિટ અપાવવા માટે જીદે ભરાયા છે, જેના કારણે હાઇકમાન્ડ પણ અવઢવમાં છે. સુરત AAPમાં ભડકાની સ્થિતિ જોવા મળી રહી છે. વોર્ડ નં.12માં ગઇકાલે બપોરે ટિકિટ ફાળવ્યા બાદ ગણતરીના કલાકોમાં જ ઉમેદવાર પ્રીતિ સદાદિયા સહિત 500 સક્રિય કાર્યકરોએ પક્ષ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિમાચલમાં મણિમહેશ યાત્રા પર પ્રતિબંધ:પરિક્રમા સ્થળ પર પોલીસ તૈનાત, વિશેષ દેખરેખના આદેશ; ધણછોથી આગળ જવા પર પ્રતિબંધ
    Next Article
    ગમખ્વાર અકસ્માત સર્જાયો:જોટાણામાં ટેન્કરની ટક્કરે રાહદારી યુવકનું મોત થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment