Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટેન્ડર સહિતની પ્રકિયા આચારસંહિતાને લઈને બંધ:ચૂંટણી જાહેર થતા જ મનપાના નવા વિકાસના કામોને બ્રેક લાગી

    9 hours ago

    પોરબંદર મહાનગરપાલિકા ચૂંટણી જાહેર કરવામાં આવી છે.ત્યારે ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસહીતાની પણ અમલવારી શરૂ થઈ ગઈ છે ત્યારે મનપાના વિકાસના નવા કામોને બ્રેક લાગી ગઈ છે.મનપાના બાંધકામ વિભાગ દ્વારા શહેરમાં નવા વિકાસના કામો કરવા ટેન્ડર સહિતની પ્રકિયા હાલ બંધ કરવામાં આવી છે. રાજ્યના ચૂંટણીપંચ દ્વારા રાજ્યમાં તાજેતરમાં ટર્મ પુરી થયેલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ નગરપાલિકા અને મહાનગર પાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે. જેમાં પોરબંદર મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી જાહેર થઈ છે જેથી આ ચૂંટણી જાહેર થતાની સાથે જ આચારસહિતાની પણ અમલવારી શરૂ થઈ ગઈ છે જેથી પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં નવા વિકાસના કામોને બ્રેક લાગી ગઈ છે. મનપાના બાંધકામ વિભાગ દ્વારા ચૂંટણીની આચારસહિતાને લઈને નવા કામોના ટેન્ડર,ઓર્ડર સહિતની કામગીરી પણ બંધ કરવામાં આવી છે. ટેન્ડરની પ્રકિયા થશે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ ચૂંટણી પૂર્વે મહાનગર પાલિકાના બાંધકામ વિભાગે જે કામોના ટેન્ડરની જાહેરાત કરી દેવામાં આવી હોય તે કામોના ટેન્ડર સહિતની પ્રકિયા નિયમ મુજબ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:સ્થાનિક સ્વરાજ્યની 448 સીટ માટે 867 ફોર્મ ઉપડ્યા, 31 ભરાયા
    Next Article
    Inside ‘godman’ Kharat’s network: 130 bank accounts opened with spurious documents, Rs 63 crore moved

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment