Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફિન એલનના આઉટ થવા પર વિવાદ:કોમેન્ટેટર્સ બોલ્યા- ફિલ્ડર દિગ્વેશનો પગ બાઉન્ડરીને અડ્યો હતો; કેપ્ટન રહાણે અને રઘુવંશી ક્રિઝ પર

    1 day ago

    IPLમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે મેચ KKRના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં લખનઉના કેપ્ટન રિષભ પંતે ટૉસ જીતીને પહેલા બોલિંગ લીધી છે. કોલકાતા તરફથી કેપ્ટન અજિંક્ય રહાણે અને અંગક્રિશ રઘુવંશી ક્રિઝ પર છે. ફિન એલન 9 રન બનાવીને આઉટ થયો હતો. તેને પ્રિન્સ યાદવે દિગ્વેશ રાઠીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કોમેન્ટેટર મોહમ્મદ કૈફે દિગ્વેશના કેચ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે- દિગ્વેશનો પગ બાઉન્ડરી પર હતો. તેમ છતાં અમ્પાયરે બેટરને આઉટ આપી દીધો. બન્ને ટીમની પ્લઇંગ-11 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી. ઈમ્પેક્ટ ઓપ્શન- મનીષ પાંડે, વૈભવ અરોરા, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી અને ટિમ સેફર્ટ. લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી. ઈમ્પેક્ટ ઓપ્શન- વૈભવ અરોરા, મેથ્યુ બ્રેટ્ઝકી, શહબાઝ અહમદ, મયંક યાદવ અને હિંમત સિંહ.
    Click here to Read More
    Previous Article
    Samay Raina के शो पर Mukesh Khanna गुस्साए, Still Alive पर ‘कुत्ता’ तक बोल दिया | Social List
    Next Article
    ભાજપે સ્થાનિક સ્વરાજ્ય માટે એક બાદ એક ઉમેદવારો ઉતાર્યા:વડોદરામાં ઇન્સ્ટા.સ્ટારને મેદાને ઉતારી, અનેકના હાર્ટબીટ વધ્યા, કપાશે કે ટિકિટ મળશેની ભારે ઉત્તેજના

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment