Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફરિયાદ:સુરેન્દ્રનગર જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર સામે ગુનો નોંધાયો

    10 hours ago

    સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી વિરુદ્ધ અપ્રમાણસર મિલકત અંગેની ફરિયાદ નોંધવામાં આવી છે. સુરેન્દ્રનગર એસીબી પીઆઇ દ્વારા ફરિયાદી બનીને એસીબી પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ચંદ્રસિંહ મોરીએ 1 એપ્રિલ, 2013 થી 31 ડિસેમ્બર, 2025 સુધીમાં કુલ ₹1,22,27,658 ની અપ્રમાણસર મિલકત વસાવી હતી. આ કૌભાંડમાં અગાઉ ઇડી દ્વારા તત્કાલીન કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલ અને નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી સહિતના અધિકારીઓના રહેણાક મકાનો પર દરોડા પાડવામાં આવ્યા હતા. તે દરોડા દરમિયાન ચંદ્રસિંહ મોરીના ઘરમાંથી મોટી માત્રામાં રોકડ રકમ પણ મળી આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી બંધ કર્યું:લેબનોન પર ઈઝરાયલી હુમલામાં 89 લોકોના મોત બાદ નિર્ણય, ટ્રમ્પ બોલ્યા- યુદ્ધવિરામમાં હિઝબુલ્લાહ સામેલ નથી
    Next Article
    Unseasonal rains in Sabarkantha | કમોસમી કહેરથી ઘઉં અને શાકભાજીના પાકનું ધોવાણ | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment