Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોડી સાંજ સુધીમાં ભાજપ ઉમેદવારો જાહેર કરશે:કોંગ્રેસનું પણ બીજુ લિસ્ટ આવી શકે; જેનીબેન ઠુમ્મર સામે જ્ઞાતિવાદનો આક્ષેપ, ફાર્મહાઉસની બેઠકમાં રાદડિયા હાજર હતા; પૂર્વ કોર્પોરેટર

    1 day ago

    અમદાવાદમાં ભાજપના 70% કોર્પોરેટરોની ટિકિટ કપાશે. ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપે મહાનગરપાલિકામાં સ્વચ્છ છબી ધરાવનારા અને બિનવિવાદાસ્પદ લોકોને ચૂંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. 60 વર્ષથી ઉપર અને ત્રણ ટર્મ ચૂંટણી લડીને કોર્પોરેટર બની ચૂકેલા એક પણ કોર્પોરેટરને ટિકિટ આપવામાં આવશે નહી. આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા એક કથિત ઓડિયો ક્લિપ મામલે મૌન તોડ્યું છે. ઇટાલિયાએ આ ઓડિયોને સંપૂર્ણપણે બનાવટી અને AIથી તૈયાર કર્યો હોવાનું જણાવ્યું છે. કોંગ્રેસે 7 મહાનગરપાલિકાની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. જો કે, ભાજપે હજી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. ત્રણ દિવસીય પાર્લામેન્ટરી બોર્ડમાં હાલ ઝોન વાઈઝ ઉમેદવારોના નામ પર મંથન ચાલી રહ્યું છે અને અંતિમ યાદી ફાઈનલ કરવામાં આવી રહી છે. તેની વચ્ચે આજે કોંગ્રેસ તેની બીજી યાદી જાહેર કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બેનર્જીએ ભવાનીપુરથી નામાંકન ભર્યું:ભાજપના સુવેન્દુ અધિકારી અહીંથી ઉમેદવાર; આસામ-કેરળ અને પુડુચેરીમાં ચૂંટણી પ્રચાર શાંત
    Next Article
    ખડગેના ગુજરાતીઓ પરના નિવેદનનો રાજ્યભરમાં વિરોધ:ભરૂચમાં ભાજપના મૌન ધરણા, માફીની માંગ કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment