Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરામાં કમોસમી વરસાદ, ભારે પવન સાથે ઝાડ પડ્યું:સિવિલ હોસ્પિટલ ગેટ પાસે ઝાડ ધરાશાયી, અફરાતફરી મચી

    8 hours ago

    પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરામાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. ભારે પવન, ગાજવીજ અને ધૂળની ડમરીઓ સાથે કમોસમી ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. આ તોફાની પવનની સૌથી વધુ અસર ગોધરા સિવિલ હોસ્પિટલ પરિસરમાં જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલના ઈમરજન્સી વિભાગના મુખ્ય ગેટ પાસે એક વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી. ઝાડ પડવાની ઘટનાને પગલે ઈમરજન્સી વિભાગ પાસે અફરાતફરી મચી ગઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
    Click here to Read More
    Previous Article
    માતા-પુત્ર પર દીકરીના સાસરિયાઓનો હુમલો:દીકરીને મનદુ:ખ થતા લેવા માટે ગયા હતા પાદરગઢ ગામ, જાનથી મારી નાખવાની ધમકી આપતા ચાર સામે ફરિયાદ
    Next Article
    This Kabir Bedi-Loved Achaar Brand Is Viral, The Story Of The Women Behind It

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment