Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બનાસકાંઠામાં વાતાવરણ પલટાયું, વહેલી સવારથી વાદળછાયું:ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

    11 hours ago

    બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ આવતા ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જિલ્લામાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. કાળા વાદળો ઘેરાઈ આવતા દિવસ દરમિયાન પણ અંધારપટ જેવો અનુભવ થયો હતો. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ જિલ્લામાં કમોસમી વરસાદને કારણે પાકને વ્યાપક નુકસાન થયું હતું. ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું હતું. હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભવિત વરસાદથી ફરી એકવાર પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે, જેના પગલે ખેડૂતો વધુ ચિંતિત બન્યા છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા પંચાયતની વડુ બેઠક પર AAPની ટિકિટ ફાળવણીથી વિવાદ:મહિલાના પતિએ કહ્યું 'અમને જાણ બહાર ટિકિટ ફાળવણી કરી, AAP સાથે અમારે કોઈ સંબંધ કે હોદ્દો નથી'
    Next Article
    "Don't Travel By Train Today": Israel Warns Iranians, Hinting At New Target

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment