Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આચારસંહિતા નો અમલ શરૂ:બેનર-હોર્ડિંગ દૂર કરવા તથા દીવાલ‎પરના લેખન સાફ કરવાની કામગીરી શરૂ‎

    2 days ago

    પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થતા જ આચારસંહિતાનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન ન થાય તે માટે મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આચારસંહિતાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. શહેરભરમાં લગાવવામાં આવેલા બેનર, હોર્ડિંગ્સ અને રાજકીય પ્રચાર સામગ્રીને દૂર કરવાની કામગીરી આદરી છે, ઉપરાંત આચારસંહિતાનું પાલન સુનિશ્ચિત થઈ શકે તે માટે જાહેર તથા ખાનગી મિલકતોની દીવાલો પર કરવામાં આવેલા ચિત્રો, સૂત્રો અને લખાણોને પણ સાફ કરવામાં આવી રહ્યા છે, આ કામગીરી માટે મનપાના વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોને અલગ-અલગ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. નાગરિકો સ્વયં પ્રેરિત બની આચારસંહિતાનું પાલન કરે અને શહેરમાં સ્વચ્છ અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયામાં સહકાર આપે તેવી અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    માધાપરમાં ‘હિન્દુ સંમેલન’:સંગઠિત સમાજ સમર્થ રાષ્ટ્રનું નિર્માણ કરી શકે
    Next Article
    Gujarat Breaking News Live | Gujarat Politics | Congress | BJP | Local Body Election |Weather Update

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment