Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- ઈરાનને એક રાતમાં ખતમ કરી શકીએ છીએ:આ રાત આવતીકાલે પણ હોઈ શકે છે; પાયલટોને બચાવનારા સૈન્ય ઓપરેશનના વખાણ કર્યા

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન યુદ્ધને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે ઈરાનમાં ફસાયેલા પોતાના પાયલટોને બચાવનારા સૈન્ય ઓપરેશનના વખાણ કર્યા છે. તેમણે આ મિશનને “ઐતિહાસિક” ગણાવ્યું અને કહ્યું કે આ અમેરિકી સેનાની મોટી સફળતા છે. ટ્રમ્પે કહ્યું કે તેમણે પોતે સેનાને આદેશ આપ્યો હતો કે કોઈપણ ભોગે પોતાના સૈનિકોને સુરક્ષિત પરત લાવવામાં આવે. તેમણે અમેરિકી સૈનિકોને “બહાદુર” ગણાવતા કહ્યું કે દેશ પોતાના જવાનોને ક્યારેય પાછળ છોડતો નથી. તેમણે વધુમાં જણાવ્યું કે અમેરિકા ઈચ્છે તો આખા ઈરાનને એક જ રાતમાં ખતમ કરી શકે છે. અત્યારે યુદ્ધ અમેરિકાના આયોજન મુજબ ચાલી રહ્યું છે અને અમેરિકી સેના પાસે એટલી તાકાત છે કે તે ખૂબ જ ઓછા સમયમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે. તેમણે ત્યાં સુધી કહ્યું કે જો જરૂર પડી, તો આ કાર્યવાહી આવતીકાલે રાત્રે પણ થઈ શકે છે. ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Kolkata Knight Riders vs Punjab Kings LIVE Score, IPL 2026: Groundstaff In Race Against Cut-Off Time, Sourav Ganguly Inspects Ground
    Next Article
    શિક્ષક નિલેશ પટેલે શાળાને ₹1.25 લાખનું દાન આપ્યું:જૂના બદલપુરની ઉત્તરબુનિયાદી શાળામાં તેમનો વિદાય સમારોહ યોજાયો

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment