Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું-મારું ચાલે તો ઈરાનના ઓઈલ પર કબજો કરી લઉં:તેનાથી ખૂબ પૈસા કમાત, ઈરાન યુદ્ધ પર થોડીવારમાં પ્રેસ કોન્ફરન્સ કરશે

    1 day ago

    અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે જો તેમને તક મળી હોત તો તેઓ ઈરાનના ઓઈલ પર કબજો કરી લેત અને તેમાંથી પુષ્કળ પૈસા કમાત. ટ્રમ્પ થોડા દિવસો પહેલા પણ ઈરાની ઓઈલ પર કબજો કરવાની વાત કરી ચૂક્યા છે. તેમણે કહ્યું કે ઈરાનના લોકો આઝાદી ઈચ્છે છે અને ત્યાંની સ્થિતિ એવી છે કે લોકો પરિવર્તન જોવા માંગે છે. જોકે, ટ્રમ્પે એમ પણ સ્વીકાર્યું કે અમેરિકાના લોકો હવે યુદ્ધથી થાકી ગયા છે અને ઈચ્છે છે કે સૈનિકોને પરત ઘરે બોલાવવામાં આવે. ટ્રમ્પ આજે ઈરાન યુદ્ધ અંગે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરવાના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ટ્રમ્પ આ દરમિયાન સેનાના અધિકારીઓ સાથે જોવા મળી શકે છે અને તાજેતરમાં થયેલા રેસ્ક્યુ ઓપરેશન વિશે પણ વાત કરી શકે છે. બીજી તરફ, ઈરાને અમેરિકા તરફથી આવેલા નવા સીઝફાયર પ્રસ્તાવને ફગાવી દીધો છે. ઈરાનની સરકારી એજન્સી IRNA મુજબ, તેહરાને કહ્યું છે કે તેઓ કામચલાઉ યુદ્ધવિરામ નહીં, પરંતુ યુદ્ધનો સંપૂર્ણ અને હંમેશા માટે અંત ઈચ્છે છે. તેહરાનની આસપાસના એરપોર્ટ પર થયેલા હુમલાનો વીડિયો... ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Masik Krishna Janmashtami 2026: वैशाख माह में कब रखा जाएगा मासिक कृष्ण जन्माष्टमी का व्रत? जान लें सही तारीख और शुभ मुहूर्त
    Next Article
    Iran US War LIVE | તોડી દીધો ટ્રમ્પનો અહંકાર, સુપર હથિયારોના ઉડ્યા ચીથરા? | Missile Attack | N18G

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment