Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગર ડાયેટમાં બી.ઍડ.ની નવમી બેચનો દીક્ષાંત સમારોહ:ડૉ. નિલેશ ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપ્યું

    2 weeks ago

    સુરેન્દ્રનગર ખાતે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (ડાયેટ) માં બી.ઍડ.ની નવમી બેચનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં ડૉ. નિલેશભાઈ ત્રિવેદીએ દીક્ષાંત પ્રવચન આપ્યું હતું.આ પ્રસંગે ડાયેટ ભાવનગરના પ્રાચાર્ય હિરેન ભટ્ટ, ડાયેટ સુરેન્દ્રનગરના પ્રાચાર્ય ડૉ. સી.ટી. ટૂંડિયા, ડાયેટ ભાવનગરના સિનિયર લેક્ચરર ડૉ. રાજેશ્રી ભટ્ટ અને ડાયેટ બી.ઍડ.ના HOD ડૉ. મનીષ પંડ્યા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયેટના લેક્ચરર ડૉ. ખ્યાતિ તેરૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. બી.ઍડ.ના પ્રશિક્ષણાર્થીઓએ આ પ્રસંગે તેમના બે વર્ષના તાલીમકાળના સંસ્મરણો વાગોળ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Pawan Kalyan’s Jalsa had a video game before anyone else — and that’s not even its biggest achievement
    Next Article
    સરદાર પટેલ નગરમાં બાળકોએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા:રાજેન્દ્રભાઈની ટીમ દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment