Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કચ્છમાં બીજા દિવસે કમોસમી વરસાદ:પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ

    2 days ago

    હવામાન વિભાગની આગાહી મુજબ આજે શુક્રવારે સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબક્યો હતો. પૂર્વ કચ્છના મુખ્ય શહેરો ગાંધીધામ, અંજાર અને ભચાઉ સહિત અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. આ પહેલા ગુરુવારે ભુજ તાલુકાના ખાવડા પંથકમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસ્યો હતો. મોડી રાત્રે અબડાસા વિસ્તારમાં તોફાની પવન સાથે વરસાદ નોંધાયો હતો. ગાંધીધામ અને અંજાર શહેરમાં કમોસમી વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કચ્છમાં સતત બે દિવસથી વરસી રહેલા કમોસમી વરસાદને લીધે તલ, જુવાર, ઇસબગુલ, એરંડા, મગ અને બાજરી સહિતના વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં થશે બુલેટ ટ્રેનોનું રિપેરિંગ:સ્ટેશનથી માત્ર 2 કિમી દૂર 27 હેક્ટરમાં બની રહ્યો છે ‘રોલિંગ સ્ટોક ડેપો’; અત્યાધુનિક સાધનોથી હશે સજ્જ
    Next Article
    Telangana Cops Conduct Anti-Drug Raid At Pub, 8 Test Positive

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment