Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાલનપુરમાં ઝાડ પર લટકતી હાલતમાં યુવકનો મૃતદેહ મળ્યો:હાથ-પગ બાંધેલા જોવા મળ્યા, હત્યાની આશંકા, પોલીસ તપાસ શરૂ

    4 days ago

    બનાસકાંઠાના પાલનપુર વીરપુર પાટિયા નજીક એક ઝાડ પરથી યુવકનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં હતો અને તેના હાથ-પગ પણ બાંધેલા જોવા મળ્યા હતા. આ ઘટનાને કારણે હત્યાની આશંકા સેવાઈ રહી છે. ઘટનાની જાણ થતાં જ પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. આ બનાવને પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. મૃતકના હાથ-પગ બાંધેલા હોવાથી પાલનપુર તાલુકા પોલીસે હત્યાના એંગલથી તપાસ કરી રહી છે. આ અંગે પાલનપુર તાલુકા PI એચ.બી. ધાંધલીયાએ જણાવ્યું હતું કે, આ મામલે FIR નોંધવામાં આવી છે. જે લોકો પર શંકા છે તેઓને વેરીફાય કરવામાં આવી રહ્યા છે. હાલ આગળ તપાસ ચાલુ છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:કલેક્ટરની અધ્યક્ષતામાં નોડલ અધિકારીઓની બેઠક, તૈયારીઓ તેજ કરવા સૂચન
    Next Article
    UP hikes toll rates on key expressways. Here’s what you will pay now

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment