Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રશિયાએ કહ્યું, ઈરાન યુદ્ધ ખતમ કરવા તૈયાર:ઈરાનના સુપ્રીમ લીડરના સલાહકાર પર જીવલેણ હુમલો; નોર્વેમાં અમેરિકાનો વિરોધ કરવા લોકો રસ્તા પર ઉતર્યા

    5 days ago

    બ્રિટન 35 દેશોની એક બેઠક બોલાવવા જઈ રહ્યું છે, જેમાં અમેરિકા સામેલ થશે નહીં. આ બેઠકનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા માટેના રસ્તાઓ શોધવાનો છે. આ ઓઈલ અને ગેસના સપ્લાય માટે અત્યંત મહત્વનો દરિયાઈ માર્ગ છે, જેને ઈરાને બંધ કરી દીધો છે. PM કીર સ્ટાર્મરે જણાવ્યું કે આ મુદ્દા પર બ્રિટન અને ફ્રાન્સ મળીને જે પ્રયાસો કરી રહ્યા છે, તેનો આગામી તબક્કો ગુરુવારથી શરૂ થશે સ્ટાર્મરે કહ્યું કે આ બેઠકમાં 35 દેશો મળીને એ નક્કી કરશે કે કયા કયા રાજદ્વારી અને રાજકીય પગલાં લઈ શકાય છે, જેથી દરિયાઈ માર્ગ ફરીથી ખોલી શકાય, ફસાયેલા જહાજો અને નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય અને જીવનજરૂરી ચીજવસ્તુઓની અવરજવર ફરી શરૂ થઈ શકે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધ સંબંધિત પળેપળના અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Malda Incident : मालदा में SIR पर भयंकर बवाल, Ravi Kishan ने कर दिया बड़ा खुलासा | Mamata Banerjee
    Next Article
    કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે ધોધમાર વરસાદ:જામનગર-ભૂજના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાકને નુકસાનની આશંકા; 'મેમાં વાવાઝોડાની શક્યતા': અંબાલાલ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment