Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રદીપ ગુરુ સામે આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ:આરોગ્યમંત્રી પાનસેરિયાની જાહેરાત, રાજ્ય સરકાર આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવશે

    12 hours ago

    નકલી નોટમાં ઝડપાયેલા યોગ બાબા પ્રદીપ વિરુદ્ધ આયુર્વેદિક ડોક્ટરોમાં ભારે રોષ જોવા મળે છે. ડિગ્રી વગર ઢોંગી પ્રદીપ બાબા લોકોની આયુર્વેદિક સારવાર કરતો હતો. જેને પગલે આયુર્વેદિક ડોક્ટરો આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતાં ઊંટ વૈદ્યો સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. તેમજ કહ્યું કે, પ્રદીપ ગુરુ જેવા શહેર અને ગુજરાતમાં ઘણા ઊંટ વૈદ્યો છે. બાબા સામે કડક કાર્યવાહી કરવામાં આવે કે જેથી અન્ય ઢોંગીઓ ડોક્ટરો પણ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા ડરે. આવા અભણ અને સોશિયલ મીડિયાથી શીખેલા ડોક્ટરોને કારણે આયુર્વેદિક જ્ઞાન બદનામ થાય છે. આવા ઢોંગીઓથી આયુર્વેદને બચાવવું જોઈએ. ત્યાર બાદ આચારસંહિતા બાદ નકલી ડોક્ટરો સામે કડક કાયદો લાવવાની આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ જાહેરાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    પેટ્રોકેમિકલ પ્રોડક્ટસ પર સરકારે આયાત ડ્યુટી માફ કરી:અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ વચ્ચે મોટો નિર્ણય; પ્લાસ્ટિક, ટેક્સટાઇલ અને ઓટો સેક્ટરને ફાયદો
    Next Article
    "He Is Still Recovering": Trump Mocks Macron, Says Wife Treats Him "Badly"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment