Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હનુમાન જયંતિ 'રામાયણ'નો શંખનાદ!:ભગવાન રામના રૂપ રણબીર કપૂરની પહેલી ઝલક દેખાઈ; ટીઝરમાં સાદગી, ગરિમા અને દિવ્યતા દર્શન થયા

    5 days ago

    ફિલ્મ 'રામાયણ'માંથી રણબીર કપૂરનો ભગવાન રામના રૂપમાં લુક સામે આવ્યો છે. તેની ઝલક આજે એટલે કે હનુમાન જયંતિ પર જાહેર કરવામાં આવી. ભગવાન રામના રૂપમાં રણબીર કપૂરનો લુક સાદગી, ગરિમા અને આધ્યાત્મિકતાથી ભરપૂર છે. શાહી વેશભૂષા અને બારીક આભૂષણો સાથે તેમનો શાંત અને સંતુલિત દેખાવ ખૂબ જ સારો લાગી રહ્યો છે. ટીઝરમાં શાનદાર VFX જોવા મળે છે. સાથે જ બેકગ્રાઉન્ડ સ્કોર પણ અદ્ભુત છે. શ્રીરામની પહેલી ઝલક જોઈ ફેન્સ ફિલ્મ માટે ઉત્સાહિત દેખાઈ છે. જુઓ ભગવાન રામના લુકની ઝલક- ભગવાન રામનો રોલ ભજવવા વિશે વાત કરતા રણબીરે કહ્યું હતું કે, "મને નથી લાગતું કે હું અહીં રામનો રોલ કરવા આવ્યો છું. હું અહીં તેમની પાસેથી શીખવા આવ્યો છું. તેમનામાં એક સાદગી અને પવિત્રતા છે જે બહુ ઓછી જોવા મળે છે અને તેને સમજવાનો અને અપનાવવાનો પ્રયાસ કરવો મારા માટે ખૂબ જ નમ્ર અનુભવ રહ્યો છે." ફિલ્મ 'રામાયણ' સાથે જોડાયેલી મહત્વની વાતો
    Click here to Read More
    Previous Article
    Assembly Elections 2026: Priyanka Gandhi blames Modi govt policies for worsening West Asia crisis impact during Assam rally
    Next Article
    સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન; 151 કિલોની કેક, 1 લાખ બલૂનની વર્ષા, વિશ્વશાંતિ મારુતિ યજ્ઞમાં 1 હજારથી વધુ ભક્તો જોડાયા

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment