Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારણપુરામાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમ:વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવણી

    4 days ago

    કર્ણાવતી મહાનગરના ભાગવત વિભાગ અંતર્ગત નારણપુરા જિલ્લાના વાડજ પ્રખંડમાં માતૃશક્તિ દ્વારા રામોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ મુજબ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં નારણપુરા જિલ્લાના સહ-સંયોજિકા ભાવનાબેને વક્તા તરીકે ઉપસ્થિત રહી હતી. તેમણે કુટુંબ પ્રબોધન અને સામાજિક સમરસતા જેવા વિષયોને ભગવાન રામચંદ્રના જીવન ચરિત્ર સાથે જોડીને વર્ણવ્યા હતા. આ પ્રસંગે માતૃશક્તિ વિશ્વ હિન્દુ પરિષદ, નારણપુરાના જિલ્લા સંયોજિકા હેતલબેન પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંકલન રંજનબેન દ્વારા કરવામાં આવ્યું હતું. જિલ્લા તેમજ પ્રખંડની અન્ય જવાબદાર માતૃશક્તિ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતી. કાર્યક્રમનો સમાપન થાળ આરતી અને જયઘોષ સાથે કરવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સાળંગપુરધામમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી:8 કિલોના સુવર્ણ વાઘામાં દાદાના મનમોહક દર્શન; 151 કિલોની કેક અને 1 લાખ બલૂનની વર્ષા સાથે જન્મોત્સવ મનાવાયો
    Next Article
    મંગેતરની સામે જ યુવકને છરીના ઘા ઝીંકી લૂંટ:ભાવનગરમાં રાતના વાત કરવા નીકળેલા યુવક-યુવતીને બે બુકાનીધારીએ ટાર્ગેટ કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment