Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરના ધારાસભ્યે આગીયોલમાં ખાતમુહૂર્ત કર્યું:ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું

    4 days ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના આગીયોલ ગામે હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે ચેકડેમ અને નવીન પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આગીયોલ ગામે સુજલામ સુફલામ યોજના અંતર્ગત નવીન ચેકડેમ અને રૂ. ૨૫ લાખના ખર્ચે બનનારા નવીન પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે હિંમતનગર તાલુકા મહામંત્રી ભવરસિંહ ચૌહાણ, સંગઠન મંત્રી અરુણાબેન પટેલ, દેસાસણના સરપંચ, યુવા મોરચા પ્રમુખ ભાવિક દેસાઈ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયેશ બારોટ, સુજાન ગૌસ્વામી, હિતુલ ન્યાયી, ચંદનસિંહ રહેવર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગર જિલ્લા આચાર્ય સંઘનું વાર્ષિક અધિવેશન:દ્વારકા ખાતે જિલ્લાની ત્રણ શ્રેષ્ઠ શાળાઓના આચાર્યો અને સંચાલકોનું સન્માન કરાયું
    Next Article
    હનુમાન જન્મોત્સવની આજથી બે દિવસ ભવ્ય ઉજવણી:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેમ્પ હનુમાન મંદિરથી શોભાયાત્રાને પ્રસ્થાન કરાવ્યું, દાદાની જાયન્ટ ગદા અને ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ જમાવ્યું આકર્ષણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment