Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતીય સિંધુ સભા સ્થાપના-સમર્પણ દિવસની ઉજવણી:સિંધુ દર્શનયાત્રા,ભાષાના વર્ગો અને સંસ્કૃતિના અભિયાનની ચર્ચા કરાઇ

    1 week ago

    ભારતીય સિંધુ સભા સ્થાપના અને સમર્પણ દિવસ નિમિત્તે રામનગર ખાતે સમીક્ષા બેઠક યોજાઇ હતી.આ કાર્યક્રમમાં, ૨૯ માર્ચ, ૧૯૭૯ ના રોજ સ્થાપિત ભારતીય સિંધુ સભાના સ્થાપના દિવસની ઉજવણી સભ્યો દ્વારા સમર્પણ સમારોહ સાથે કરવામાં આવી હતી. સભાના પ્રમુખ ભગવાનદાસજીએ જણાવ્યું હતું કે બંધારણમાં સિંધી ભાષાને માન્યતા મળતા ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકાયો હતો. આ ઉપરાંત, ભારતીય સિંધુ સભાના ઝાંખીમાં, ચેટીચાંદના અવસરે, કુલદેવી માતા હિંગળાજ જી ને પ્રથમ સ્થાન મળ્યું હતું અને સિંધુ દર્શન યાત્રા અને ભાષાના વિકાસ માટે ચલાવવામાં આવતા વર્ગો અને સભ્યપદ અભિયાન વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    Gulf Allies Quietly Urge Trump To Keep Fighting Until Iran Is Defeated
    Next Article
    લેઉઆ પટેલ સમસ્ત ગેવરીયા પરિવારનું સ્નેહમિલન યોજાયું:વ્યસન મુકિત-ફોનની લત છોડવા યુવાઓએ સંક્લ્પ લીધો,કુરિવાજો નાબૂદ કરવા માટે સમાજે નિર્ણય લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment