Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકા ટ્રાફિક પોલીસની કડક કાર્યવાહી:આડેધડ પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે દંડ અને લોક કરાશે

    9 hours ago

    દ્વારકા ટ્રાફિક પોલીસે શહેરના જાહેર માર્ગો અને મંદિર આસપાસ આડેધડ વાહન પાર્કિંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી છે. ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે આ પગલું ભરવામાં આવ્યું છે. નિયમ ભંગ કરનાર વાહનોને લોક કરવામાં આવશે અને દંડ પણ વસૂલવામાં આવશે. રોડ પર ગેરકાયદે પાર્કિંગ હવે સહન કરવામાં આવશે નહીં. ટ્રાફિકમાં અવરોધ સર્જતા અને બેદરકારીથી પાર્કિંગ કરતા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી છે. દ્વારકા ટ્રાફિક પોલીસે નાગરિકોને નિયમોનું પાલન કરવા અને શહેરમાં સુવ્યવસ્થિત ટ્રાફિક જાળવવામાં સહયોગ આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં 28 જોડા દ્વારા સમૂહ જવારા સ્થાપના:જુના તવરા ખાતે ક્ષત્રિય સમાજે ચૈત્ર સુદ અગિયારસના દિવસે સ્થાપના કરી
    Next Article
    Dead Cop's Parents Want Daughter-In-Law To Pay Maintenance. What Court Said

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment