Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાને મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખી ઈઝરાયલ પર હુમલો કર્યો:યુદ્ધમાં સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો, તેના પર પાકિસ્તાનનું નામ પણ લખ્યું

    1 day ago

    ઈરાને ઈઝરાયલ પર 83મી વખત મિસાઈલ હુમલો કર્યો. આ વખતે મિસાઈલો પર 'થેન્ક્યુ ઈન્ડિયા' લખવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયા પર સામે આવેલા વીડિયોમાં જોવા મળ્યું કે ઈરાની સૈનિકો મિસાઈલો પર "Thank you people of India" લખી રહ્યા છે. આ જ રીતે સ્પેન, પાકિસ્તાન અને જર્મની માટે પણ સંદેશા લખવામાં આવ્યા હતા. ઈરાને કહ્યું કે આ પગલું એવા દેશો પ્રત્યે આભાર વ્યક્ત કરવા માટે છે જેમણે તેને સમર્થન આપ્યું છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) ના જણાવ્યા અનુસાર, આ 83મી સ્ટ્રાઈક હતી, જેમાં લાંબા અને મધ્યમ અંતરની મિસાઈલો અને ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાઓમાં ઈઝરાયલના મથકોની સાથે ખાડી ક્ષેત્રમાં અમેરિકી સૈન્ય મથકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. બહેરીનમાં પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલા એક મથક પર હુમલો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Inside the ultra-luxury Thai villa in Koh Samui, where Rashmika Mandanna and Vijay Deverakonda spent their ‘buddymoon’
    Next Article
    ડાંગના સુબીરમાં રહેણાંક મકાનમાં આગ લાગી:ચૂલામાંથી લાગેલી આગથી વિધવાનું ઘર સંપૂર્ણપણે બળી ગયું, જીવનભરની બચત અને મહત્વના દસ્તાવેજો ખાખ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment