Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળ્યો:અમદાવાદમાં એલ.જે કોલેજ પાસે પુરુષનો મૃતદેહ મળ્યો

    13 hours ago

    અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે કોલેજ પાસે મર્સિડીઝ ગાડીમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પાર્ક થયેલી ગાડીમાંથી પુરુષનો મૃતદેહ મળ્યો છે જેના પગલે સરખેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે. બિનવારસી હાલતમાં ઘણા મહિનાથી આ લાશ પડ્યું હોવાનું જાણવા મળ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં કાર ગેરેજવાળાની હોવાનું સામે આવ્યું છે. મૃતકની ઓળખ હજુ થઈ નથી. લાશ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી સરખેજ પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    Petrol, diesel excise duty slashed by Rs 10: How it impacts consumers — Explained
    Next Article
    પાલનપુરમાં બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત:ટ્રેક્ટર ચાલકનું ઘટનાસ્થળે જ મોત, બાલારામ બ્રિજ નજીક સર્જાઈ દુર્ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment