Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેડબ્રહ્મા અંબિકા મંદિરે ચૈત્ર આઠમે ભક્તો ઉમટ્યા:વહેલી સવારે મંગળા આરતી, હવનનો પ્રારંભ; સાંજે થશે પૂર્ણાહુતિ

    2 days ago

    સાબરકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ખેડબ્રહ્મા, જેને નાના અંબાજી તરીકે પણ ઓળખવામાં આવે છે, ત્યાં આવેલા અંબિકા માતાજીના મંદિરે ચૈત્ર નવરાત્રીની આઠમને લઈને વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ગુરુવારે વહેલી સવારે 6.30 કલાકે માતાજીની મંગળા આરતી યોજાઈ હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. ભક્તોએ માતાજીના કમળ પર સવારીના જગદંબા સ્વરૂપના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. ચૈત્ર નવરાત્રીની આઠમ નિમિત્તે માતાજીના મંદિર પરિસરમાં હવનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ હવન સાંજે 4 થી 4.30 વાગ્યા દરમિયાન શ્રીફળ હોમ સાથે પૂર્ણ થશે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં તાપમાન 38°C પર પહોંચ્યું:રવિવાર સુધી ગરમી યથાવત રહેવાની શક્યતા
    Next Article
    13 dead, 20 injured as private bus collides with truck in Andhra Pradesh’s Markapuram 

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment