Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના ખુલ્લા પ્લોટમાં લાગી આગ:ફાયરબ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો

    9 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના બીહારી નગર રોડ પર, રેડ ક્રોસ બ્લડ બેન્ક સામેના એક ખુલ્લા પ્લોટમાં અચાનક આગ લાગી હતી. આગ લાગતા આસપાસના લોકો અને રાહદારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોએ તાત્કાલિક પાણીનો છંટકાવ કરીને આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આગ કાબૂમાં ન આવતા ફાયર સ્ટેશનને જાણ કરવામાં આવી હતી. વેરાવળ નગરપાલિકાની ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ કયા કારણોસર લાગી તે અંગેની માહિતી હજુ અકબંધ છે.
    Click here to Read More
    Previous Article
    મારામારીમાં વૃદ્ધ લોહીલુહાણ થઈ ગયા:વડોદરાના છાણીમાં બાઈકને ટક્કર માર્યા બાદ થયેલી બોલાચાલી ઉગ્ર થઈ જતા લોહિયાળ બની, 2 ઇજાગ્રસ્ત, સામસામે પોલીસ ફરિયાદ
    Next Article
    Bengaluru’s Bannerghatta zoo to get 25-metre solar-powered tower: See city skyline and wild elephants from one spot

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment