Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રામનવમી પર્વને લઈ મહીસાગર પોલીસ સતર્ક:જિલ્લા પોલીસ વડાએ આયોજક સમિતિઓ સાથે સમીક્ષા બેઠક યોજી

    10 hours ago

    આગામી રામનવમી પર્વને ધ્યાનમાં રાખીને મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ અને ભક્તિમય વાતાવરણમાં થાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ વડા સફીન હસન અને જિલ્લા પોલીસ દ્વારા આયોજક સમિતિઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં મહીસાગર જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રામનવમીની ઉજવણી કરતા આયોજકોને માર્ગદર્શન અપાયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે તહેવાર દરમિયાન કાયદાકીય નિયમોનું પાલન કરીને યોજવામાં આવે તેવું જણાવ્યું હતું. પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ખાસ પેટ્રોલિંગ, બંદોબસ્ત અને સઘન નિરીક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે. તહેવાર દરમિયાન લોકોમાં સૌહાર્દ અને એકતા જળવાઈ રહે તે માટે પણ અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પાટીદાર યુવક UPSC પ્રિલિમ્સના એક પ્રશ્ર માટે જંગે ચડ્યો:હાઈકોર્ટે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબને ખોટો ગણાવ્યો, ફેલ ઉમેદવાર હવે મુખ્ય પરીક્ષામાં પાસ; ઈન્ટરવ્યુ આપી શકશે
    Next Article
    ईरान से बातचीत होगी या बम बरसाएगा अमेरिका? ट्रम्प और उनके युद्ध सचिव ने दिए विरोधी बयान

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment