Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પે કહ્યું- અમેરિકાએ યુદ્ધ જીત્યું:ઈરાન સંપૂર્ણપણે નબળું, ડીલ કરવા માગે છે; અમારા વિમાનો તેહરાન ઉપર ફરી રહ્યા છે

    3 days ago

    અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધનો આજે 26મો દિવસ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે દાવો કર્યો છે કે અમેરિકાએ યુદ્ધ જીતી લીધું છે. વ્હાઇટ હાઉસમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે ઇરાન પરમાણુ હથિયારો ન બનાવવા પર સહમત થઈ ગયું છે અને હવે સમજૂતી કરવા માટે તૈયાર છે. અમેરિકી વિમાનો તેહરાન ઉપર ફરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે સતત હુમલાઓ પછી ઇરાન સંપૂર્ણપણે નબળું પડી ગયું છે અને તેની પાસે ડીલ કરવા સિવાય વધુ વિકલ્પો બચ્યા નથી. બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે અને તેમાં અમેરિકાના ટોચના અધિકારીઓ પણ સામેલ છે. ટ્રમ્પે કહ્યું કે ઇરાન હવે વાતચીતમાં સમજદારી બતાવી રહ્યું છે અને જલ્દી સમજૂતી થઈ શકે છે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જો વાતચીત નિષ્ફળ રહે છે, તો અમેરિકા ઇરાનના ઊર્જા માળખા, ખાસ કરીને પાવર પ્લાન્ટ્સ પર ફરીથી હુમલો કરી શકે છે. ઈરાનમાં હુમલાઓની અસર… અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Fortnite Maker Epic Games To Lay Off 1,000 Employees: 'Sorry We're Here Again'
    Next Article
    મોદીએ આજે મહત્ત્વની બે મિટિંગ બોલાવી:બપોરે કેન્દ્રીય કેબિનેટની ને સાંજે ઓલ પાર્ટી મિટિંગ; અગાઉ પહેલગામ હુમલો, કોરોનાકાળ વખતે આ મિટિંગ બોલાવેલી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment