Search

    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોનિયા ગાંધીની તબિયત લથડી:દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ, રાહુલ-પ્રિયંકા સાથે રહ્યા

    10 hours ago

    પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની મંગળવારે તબિયત બગડી હતી, જેના પગલે તેમને દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેમની સાથે પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ હોસ્પિટલમાં આવ્યા હતા. જો કે, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા હોસ્પિટલ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી થોડો સમય હોસ્પિટલમાં રોકાયા બાદ ત્યાંથી રવાના થયા હતા, જ્યારે પ્રિયંકા ગાંધી હોસ્પિટલમાં તેમની સાથે હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જાન્યુઆરીમાં પણ સોનિયા ગાંધીને ફેફસામાં ઈન્ફેક્શન અને અસ્થમાની અસરને કારણે આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    Safety concerns mount in Cyprus as Poker event cancelled after Humpy pulls out from Candidates tournament
    Next Article
    અરવિંદ કેજરીવાલ ચાર દિવસ ગુજરાતના પ્રવાસે:રાજકોટ એરપોર્ટ પર સ્વાગત કરાયું, કહ્યું- કેન્દ્ર સરકારની નીતિથી દેશને ભોગવવું પડે છે, ટ્રમ્પની ગુલામી કરવાની શું જરૂર હતી

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment