Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા અનેક પેટ્રોલ પંપ બંધ:વાહનચાલકોની લાંબી લાઈનો લાગી, ઓઈલ કંપનીઓએ કહ્યું- 'સ્થિતિ સામાન્ય'; અફવાથી દૂર રહેવા 'ભાસ્કર'ની અપીલ

    6 days ago

    ઈરાન અને અમેરિકા-ઈઝરાય વચ્ચે ચાલી રહેલી યુદ્ધના કારણે ક્રુડ સપ્લાયને અસર પડી છે. જેની હવે ગુજરાતના પેટ્રોલ પંપના ડીલરો પર પણ અસર દેખાવા લાગી છે. સુરત અને રાજકોટમાં ડીલરોને કંપની તરફથી પેટ્રોલ-ડીઝલની સપ્લાય મળતી હતી તેમાં 50 ટકાનો કાપ મૂકી દેવામાં આવ્યો છે. કંપની તરફથી ડીલરોને મળતા પેટ્રોલ-ડીઝલની સપ્લાય ખોરવાતા સુરત, રાજકોટ સહિતના શહેરોમાં કેટલાક પંપ બંધ જોવા મળી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની અછત હોવાનો ડીલર દ્વારા ઈન્કાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતના અલગ અલગ શહેરોમાં પેટ્રોલ પંપ પર શું સ્થિતિ છે અને ડીલરો શું કહી રહ્યા છે તે જાણવાનો ભાસ્કરે પ્રયાસ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    ‘ગેસ, ઇન્ડક્શન બાદ હવે પેટ્રોલ નથી મળતું’:જમવા બેઠા'તા ત્યાંથી દોડ્યા; ગુજ્જુઓ વાહનની ટાંકી ફૂલ કરાવવા નીકળતા લાંબી લાઇનો
    Next Article
    જામનગરમાં શહીદ દિવસ નિમિત્તે પદયાત્રા:મેરા યુવા ભારત દ્વારા યુવાનોમાં દેશભક્તિનો સંદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment