Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રમઝાન ઈદને લઇ જામનગરમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ:સંવેદનશીલ વિસ્તારોમાં શાંતિ જાળવવા સઘન બંદોબસ્ત

    6 days ago

    પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતાં આજે ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થઇ રહી છે. આ તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જામનગર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. આ સંદર્ભે, જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ, ગઈકાલે મોડી સાંજે શહેરના વિવિધ સંવેદનશીલ વિસ્તારોમાં 'ફૂટ પેટ્રોલિંગ' યોજવામાં આવ્યું હતું. ખાસ કરીને શંકર ટેકરી, કાલાવડ ગેટ અને આસપાસના ગીચ વિસ્તારોમાં ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ કાફલો રસ્તા પર ઉતર્યો હતો. આ પેટ્રોલિંગનો મુખ્ય હેતુ તહેવાર પૂર્વે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ કોર્ટે અકસ્માત પીડિતને રૂ. 59.66 લાખ વળતરનો આદેશ:પગ ગુમાવનાર યુવાનને ટ્રક માલિક અને વીમા કંપની ચૂકવશે
    Next Article
    Delhi-NCR Sees Rare Fog After Recording Coldest March Day In 6 Years

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment