Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેફામ કાર ચાલકનો આતંક:માંડવી-પાણીગેટ રોડ પર હિટ એન્ડ રનની ઘટના, મહિલા સહિત અનેક વાહનોને અડફેટે લીધા

    9 hours ago

    શહેરના માંડવી-પાણીગેટ રોડ પર ગંભીર હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ ગતિએ આવતા કાર ચાલકે રસ્તા પર જઈ રહેલા મહિલા સહિત અનેક વાહનચાલકોને જોરદાર ટક્કર મારી હતી, જેથી વાહનોને નુકસાન થયું હતું. આ ઘટના નજરે જોનારા સ્થાનિકો અને રાહદારીઓ રોષે ભરાયા હતા. કારચાલક અકસ્માત સર્જીને ભાગી ગયો હતો. સ્થાનિકોએ કારચાલકને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં લોકોને નિષ્ફળતા મળી હતી. જો કે, ઉશ્કેરાયેલા ટોળાએ કારના કાચ તોડી પાડી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. આ સમગ્ર મામલો હવે પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. પોલીસે CCTVના આધારે આગળની તજવીજ હાથ ધરી છે અને કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Pakistan Announces Eid Truce As Taliban Vows Kabul Attack Revenge
    Next Article
    GIFT Nifty Falls Nearly 3% After US Fed Rate Decision, Iran's Warning Of Attack On Gulf Oil Facilities

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment