Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના ઈન્ટેલિજન્સ મંત્રીનું મોત:રાષ્ટ્રપતિ પજશકિયાનએ પુષ્ટિ કરી, ઈરાનના સૌથી મોટા ગેસ ફીલ્ડ પર હુમલો

    2 days ago

    ઇઝરાયલની એરસ્ટ્રાઈકમાં ઈરાનના ઇન્ટેલિજન્સ (ગુપ્તચર) મંત્રી ઇસ્માઈલ ખાતિબનું મોત નીપજ્યું છે. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પજશકિયાનએ તેની સત્તાવાર પુષ્ટિ કરી છે. તેમણે આ ઘટનાને 'કાયરતાપૂર્ણ હત્યા' ગણાવી છે. પજશકિયાનએ જણાવ્યું કે આ હુમલો ઈરાનના ટોચના નેતૃત્વને નિશાન બનાવવાના ષડયંત્રનો એક ભાગ છે. આ પહેલા ઇઝરાયલે ઈરાનના સુરક્ષા અધિકારી અલી લારીજાની અને બસીજ કમાન્ડર ગુલામરેઝા સુલતાનીને નિશાન બનાવ્યા હતા, જેમાં બંને અધિકારીઓના મોત થયા હતા. આ દરમિયાન, ઇઝરાયલે ઈરાનના ઉર્જા મથકો પર પણ મોટો હુમલો કર્યો છે. ઈરાની સરકારી મીડિયાના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઇઝરાયલે દક્ષિણ ઈરાનમાં સાઉથ પાર્સ ગેસ ફીલ્ડ અને અસાલુયેહ શહેરની ઓઈલ-ગેસ સુવિધાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. તેના જવાબમાં ઈરાને ખાડી દેશોમાં મોટા હુમલાની ચેતવણી આપી છે. ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ (IRGC) એ લોકોને સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત (UAE) અને કતારના મુખ્ય ઓઈલ અને ગેસના ઠેકાણાઓથી દૂર રહેવા માટે કહ્યું છે. બીજી તરફ કતારે ઈરાનના ગેસ ફીલ્ડ પર થયેલા હુમલાની નિંદા કરી છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Panel flags stalled Mithi desilting: ‘Are we waiting for new calamity?’
    Next Article
    બે વ્યાજખોરોનો ત્રાસ:વેપારીએ 1 કરોડની લોન પર 1.41 કરોડ ચૂકવ્યા છતાં વધુ 50 લાખની માંગણી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment