Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ક્રિકેટર કુલદીપ યાદવ દુલ્હન સાથે વિન્ટેજ કારમાં પહોંચ્યો:વંશિકાએ ક્રીમ કલરની સ્ટોનવાળી સાડી પહેરી; લખનઉમાં ગ્રાન્ડ રિસેપ્શન

    1 week ago

    ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર કુલદીપ યાદવનું લખનઉમાં રિસેપ્શન શરૂ થઈ ગયું છે. કુલદીપ પોતાની દુલ્હન વંશિકા સાથે રોલ્સ-રોયસ વિન્ટેજ કારમાં સવાર થઈને હોટલ ‘ધ સેન્ટ્રમ’ પહોંચ્યો છે. 1960 મોડલની આ કાર ખાસ દિલ્હીથી મંગાવવામાં આવી છે. કુલદીપ અને વંશિકા પરંપરાગત લુકમાં જોવા મળ્યા હતા. કુલદીપે બ્લેક કલરનો બંધગળાનો સૂટ પહેર્યો છે, જ્યારે વંશિકાએ ક્રીમ કલરની સ્ટોન વર્કવાળી સુંદર સાડી પહેરી છે. થોડી વારમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રિસેપ્શનમાં સામેલ થશે. ત્યારબાદ સપા પ્રમુખ અખિલેશ યાદવ પણ પહોંચશે. રિસેપ્શનમાં ICC ચેરમેન જય શાહ, મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી સહિત 900 થી વધુ મહેમાનો સામેલ થાય તેવી આશા છે. VVIP મહેમાનો માટે 4 ચાર્ટર્ડ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી છે. રિસેપ્શનની તૈયારીઓ અને મહેમાનોની તસવીરો જુઓ- હવે લગ્નની 2 તસવીરો જુઓ- કુલદીપ-વંશિકાની રિસેપ્શન પાર્ટીના પળેપળના અપડેટ્સ નીચે લાઇવ બ્લોગમાં વાંચો…
    Click here to Read More
    Previous Article
    Oura Ring 4 goes on sale in India starting March 18: Price starts at Rs 28,900 with a monthly catch
    Next Article
    શ્રીદેવી પ્રોપર્ટી વિવાદમાં બોની કપૂર હાઈકોર્ટ પહોંચ્યા:જ્હાનવી અને ખુશી કપૂર સાથે અરજી દાખલ કરી, ચેન્નઈ ECR સંપત્તિ પર કાનૂની લડાઈ તેજ બની

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment