Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં મહિલાએ ઝાડ પર દોરડા વડે ગળાફાંસો ખાધો:મંદિર પાસે ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો, પરિવારનું રોડ પર હૈયાફાટ રુદન

    1 week ago

    વડોદરાના વારસિયા રિંગ રોડ પર આવેલા વિજયનગર માઈ દેવીપૂજક મંદિર પાસે એક હૃદયદ્રાવક ઘટના બની છે, જ્યાં નિધિ ફ્લેટ પાછળ રહેતા ધનસાબેન હસમુખભાઈ ચુનારા નામની પરિણીતાએ મંદિરની બાજુમાં આવેલા વડના ઝાડ સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. ભરચક વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી અને 112 જનરક્ષક સહિત વારસિયા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પરિણીતાના આ આકસ્મિક પગલાથી પરિવારમાં હૈયાફાટ રુદન મચી ગયું છે, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આપઘાત પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. અમે આ સમાચાર સતત અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    'પર્શિયન ગલ્ફ'માં 2000 ભારતીય નાવિકો ફસાયા, ભયભીત:હિમાચલના કેપ્ટન રમણે કહ્યું-અમેરિકા-ઇઝરાયલના જહાજો પર ઇરાનના હુમલા ચાલુ, યુદ્ધના કારણે 500 થી 700 જહાજો સમુદ્રમાં ફસાયા
    Next Article
    24 માર્ચે UCC બિલ ગૃહમાં રજૂ થવાની શક્યતા:બિલ લાવવા મુદ્દે કામકાજ સલાહકાર સમિતિની બેઠક સાંજે 5 વાગ્યે મળશે, કુલ 4 વિધેયકો લાવવાની તૈયારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment