Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈઝરાયલે કહ્યું- પૂર્વ સુપ્રીમ લીડર ખામેનીનું પ્લેન તબાહ કર્યું:તેહરાનના મેહરાબાદ એરપોર્ટ પર એરસ્ટ્રાઈક કરી, ગ્રોકે નેતન્યાહૂના વીડિયોને 'ડીપફેક' ગણાવ્યો

    1 day ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન યુદ્ધનો આજે 17મો દિવસ છે. આ દરમિયાન ભારતીય જહાજ 'શિવાલિક' કતારથી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ (LPG) લઈને ભારત આવી રહ્યું છે. તે થોડા કલાકોમાં ગુજરાતના મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. આ જહાજ લગભગ 46,000 મેટ્રિક ટન LPG લઈને આવી રહ્યું છે. 14 માર્ચના રોજ ઈરાને શિવાલિકને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી આપી હતી. બીજી તરફ, જહાજ 'નંદા દેવી' અને 'જગ લાડકી' આવતીકાલ સુધીમાં ભારત પહોંચી શકે છે. 'નંદા દેવી' જહાજ પર પણ 46,000 ટન LPG લોડ કરવામાં આવેલું છે. જાપાનના વડાપ્રધાન સના તાકાઇચીએ સંસદમાં કહ્યું છે કે ટોક્યોનો હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા તેલ ટેન્કરોની સુરક્ષા માટે નૌકાદળ મોકલવાનો હાલ કોઈ ઇરાદો નથી. જાપાન તેના ક્રૂડ ઓઇલનો લગભગ 90% અને LNGનો 11% આ રૂટ પરથી લઈ જાય છે. ઓસ્ટ્રેલિયાએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે તે હોર્મુઝમાં તેના યુદ્ધ જહાજો મોકલશે નહીં. ઓસ્ટ્રેલિયા પોતે LNG નિકાસ કરે છે, પરંતુ રિફાઈન્ડ ફ્યુઅલ (પેટ્રોલ, ડીઝલ, જેટ ફ્યુઅલ) માટે આયાત પર નિર્ભર છે. ઓસ્ટ્રેલિયાના ક્રૂડ ઓઈલનો 40-60% આ રૂટ પરથી પસાર થાય છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચે બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    Delhi Crime Branch busts illegal LPG storage in Mundka, seizes 610 gas cylinders
    Next Article
    રાજ્યસભા ચૂંટણી-ઓડિશામાં BJP-BJDના ધારાસભ્યો વચ્ચે ઝપાઝપી:કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે કહ્યું- 3 ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કર્યું, બિહાર કોંગ્રેસના 3 ધારાસભ્યોએ મતદાન કર્યું નહીં

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment