Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાનનો ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો:અમેરિકી દૂતાવાસને નુકસાન, ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકી હુમલા બાદ પણ ઓઈલ લોડિંગ ચાલુ

    21 hours ago

    અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધનો આજે 16મો દિવસ છે. ઈરાને આજે ઈઝરાયલ પર બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો. રિપોર્ટ અનુસાર, મિસાઈલના ટુકડા પડવાથી તે ઈમારતને નુકસાન થયું છે જ્યાં અમેરિકી રાજદ્વારીઓ કામ કરે છે. હુમલામાં પાર્કિંગ એરિયાની છત તૂટી ગઈ છે. જોકે મીડિયા રિપોર્ટ્સમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ ઈમારત કયા શહેરમાં છે. ઈઝરાયલમાં અમેરિકાનું દૂતાવાસ યરૂશલમમાં છે અને રાજધાની તેલ અવીવમાં પણ તેનું એક મોટું કાર્યાલય છે. બીજી તરફ, ઈરાનના ખાર્ગ આઈલેન્ડ પર અમેરિકી હુમલા બાદ પણ ઓઈલ ટેન્કરોમાં ઓઈલ લોડિંગનું કામ ચાલુ છે. રિપોર્ટ મુજબ, ત્યાં 5 ટેન્કરો પહેલાથી જ ફ્યુઅલ ઓઈલ ભરી ચૂક્યા છે અને 2 ટેન્કરો અત્યારે તેલ લોડ થવાની રાહ જોઈ રહ્યા છે. જોકે હજુ એ સ્પષ્ટ નથી કે આ ટેન્કરો કયા દેશ કે કંપનીના છે. અમેરિકા-ઇઝરાયલ અને ઇરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ…
    Click here to Read More
    Previous Article
    RCBના ફાસ્ટ બોલર યશ દયાલે લગ્ન કર્યા:પત્ની શ્વેતા પુંડીર કન્ટેન્ટ ક્રિએટર; ક્રિકેટર પર ગયા વર્ષે રેપના 2 કેસ નોંધાયા હતા
    Next Article
    ગાંધીનગરમાં સ્ટેટ IBનો સિનિયર ઓફિસર 80 હજારની લાંચ લેતા ઝડપાયો:સરગાસણમાં ACBની સફળ ટ્રેપ, પોલીસ પ્રોટેક્શનના રીન્યુઅલ માટે લાંચ માગી હતી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment