Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ધારાસભ્યએ વિધાનસભામાં પ્રશ્ન પૂછ્યો:ગાળા ગામ ડેમનું કામ ક્યારે શરૂ થશે?, જવાબમાં, સંબંધિત મંત્રીએ કહ્યું- ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ મોકલીશું

    10 hours ago

    બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભાના પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગઢડા તાલુકાના ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે પ્રશ્ન પૂછ્યો હતો. ધારાસભ્ય મકવાણાએ જણાવ્યું હતું કે, ગાળા ગામ ખાતે ડેમ બનાવવાની યોજના અગાઉ સરકાર દ્વારા બંધ કરવામાં આવી હતી. જોકે, તેમની રજૂઆત બાદ આ યોજના ફરીથી શરૂ કરવામાં આવી છે. ત્યારે આ યોજનાની કામગીરી ક્યા તબક્કે પહોંચી છે અને ડેમ બનાવવાની કામગીરી ક્યારે શરૂ થશે? આ પ્રશ્નના જવાબમાં, સંબંધિત મંત્રીએ જણાવ્યું હતું કે ધારાસભ્ય ઉમેશ મકવાણાને ટૂંક સમયમાં આ અંગેનો સંપૂર્ણ અહેવાલ મોકલી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    Parliament Session:सरकार पर दोतरफा हमला! | ECI और गैस कीमतों पर संसद में सियासी संग्राम |LPG Crisis
    Next Article
    Thakarshi Rabari EXCLUSIVE LIVE | આંખમાં આંસુ! કિંજલ રબારી રાજી! Kinjal Rabari Controversy | N18L

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment