Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડા રેલવે ફાટક પાસે જુગાર રમતા છ શખસ ઝડપાયા:પોલીસે બાતમીના આધારે રેડ પાડી રંગે હાથ ઝડપી પાડ્યાં

    14 hours ago

    ભાવનગર શહેરના બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનોએ કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ માહિતી આધારે રેલવે ફાટક પાસે ખુલી જગ્યામાં પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા છ શખસને 45 હજારના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે બાતમીના આધારે સ્થળે રેડ કરી આ બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો અનુસાર, બોરતળાવ પોલીસ સ્ટેશનના જવાનો કુંભારવાડા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો, એ દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે, રેલવે ફાટક પાસે આવેલ અંડરબ્રિજ નજીક કેટલાક શખસો જુગાર રમે છે. આ બાતમીના આધારે પોલીસે સ્થળે રેડ કરતા છ શખસ ગોળ કુંડાળ વળીને પૈસા પાના વડે તીન પત્તીનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા. સ્થળ પરથી જુગારનું સાહિત્ય તથા જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 45,360 કબ્જે કરી તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એક્ટ 12 મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીઓનું નામ અને ઠેકાણું
    Click here to Read More
    Previous Article
    સિંગરૌલીમાં અદાણી પાવર પ્લાન્ટમાં હોબાળો:એક મજૂરનું તબિયત લથડતા મોત થયું, રોષે ભરાયેલા મજૂરોએ પ્લાન્ટ પરિસરમાં તોડફોડ કરી આગ લગાવી
    Next Article
    CM ભૂપેન્દ્ર પટેલે ભરૂચને કરોડોના વિકાસકામોની ભેટ આપી:રૂ. 1350.68 કરોડના કુલ 139 વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કર્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment