Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૈન મુનિરાજ ગુજરાતથી મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થ તરફ વિહાર કરશે:પાટણમાં પધારીને પેપરાળ તીર્થમાં બિરાજમાન હતા

    11 hours ago

    જૈન મુનિરાજ ચારિત્રરત્નવિજયજી મહારાજ અને મુનિરાજ અજીતસેનવિજયજી મહારાજ શુક્રવાર, 13 માર્ચના રોજ સાંજે ચાર કલાકે પેપરાળ તીર્થથી વિહાર કરશે. તેઓ મધ્યપ્રદેશના મોહનખેડા તીર્થમાં ગુરુ રાજેન્દ્રસૂરિ સમાધિ મંદિર તરફ પ્રયાણ કરશે. આ મુનિરાજ શ્રી સૌધર્મ બૃહતપાગચ્છીય ગુરુદેવ શ્રીમદ વિજય જયંતસેનસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય છે. તાજેતરમાં તેઓ પાટણ નગરે પધાર્યા હતા અને હાલમાં ગુરુ જયંતસેનના જન્મસ્થળ પેપરાળ તીર્થમાં બિરાજમાન હતા.
    Click here to Read More
    Previous Article
    એક મિનિટમાં અમદાવાદના ટોપ-5 ન્યૂઝ, VIDEO:પાથરણાંવાળાને ફરી ભદ્ર બજારમાં બેસવા દેવા હાઇકોર્ટનો આદેશ, પોલીસે NSUIના કાર્યકરોને ઢસડીને ડબ્બામાં પૂર્યાં
    Next Article
    Chhotaudepur News | છોટાઉદેપુરના ક્વાંટ તાલુકાના માણકા ગામે નવનિર્મીત રોડમાં ભ્રષ્ટાચાર | New Road

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment