Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રમ્પ બોલ્યા- તેલની કિંમતો વધવી અમારા માટે સારું:અમેરિકા તેનાથી ઘણા પૈસા કમાઈ રહ્યું છે; ઈરાન બોલ્યું- હોર્મુઝનો રસ્તો ખુલશે નહીં

    1 day ago

    ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ ગુરુવારે પોતાનું પ્રથમ નિવેદન જાહેર કર્યું. આમાં તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે તે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દે, નહીં તો તેમના પર હુમલા જારી રહેશે. મુજતબાએ અમેરિકા અને ઈઝરાયેલને ચેતવણી આપી છે કે તેમણે ઈરાન પર કરેલા હુમલાની ‘ભરપાઈ’ કરવી પડશે. ઈરાનના સરકારી ટીવી પર વાંચીને સંભળાવવામાં આવેલા સંદેશમાં ખામેનેઈએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો પણ ખોલવામાં આવશે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત તેજ થઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ અમેરિકા અને ઈઝરાયલના હુમલાના પ્રથમ દિવસે મુજતબા ખામેનેઈના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને તેમને હળવી ઈજાઓ પણ થઈ હતી. જણાવવામાં આવ્યું કે તેઓ તે જ હવાઈ હુમલામાં ઘાયલ થયા હતા, જેમાં તેમના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. જયસ્વાલના નિવેદનની 4 મહત્વની વાતો... અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    India LPG Gas Shortage News Live Updates: PM Modi says no country untouched by crisis
    Next Article
    Gujarat Summer 2026 | ગુજરાતમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો | Weather Updates | Heatwave | News18 Gujarati

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment