Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈરાની સુપ્રીમ લીડરે કહ્યું- અમેરિકી બેઝ પર હુમલા ચાલુ રહેશે:પદ સંભાળ્યા બાદ મુજતબાનું પ્રથમ નિવેદન; કહ્યું- હોર્મુઝનો રસ્તો નહીં ખુલે

    1 day ago

    ઈરાનના નવા સુપ્રીમ લીડર અયાતુલ્લા મુજતબા ખામેનેઈએ પદ સંભાળ્યા બાદ પોતાના પ્રથમ નિવેદનમાં અમેરિકાને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે મિડલ ઈસ્ટમાં હાજર અમેરિકી સૈન્ય અડ્ડાઓને બંધ કરી દેવા જોઈએ, નહીં તો તેમના પર હુમલા ચાલુ રહેશે. ઈરાનના સરકારી ટીવી પર વાંચીને સંભળાવવામાં આવેલા સંદેશમાં ખામેનેઈએ કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો પણ ખોલવામાં આવશે નહીં. સુપ્રીમ લીડર બન્યા બાદ મુજતબા ખામેનેઈનો આ પ્રથમ સાર્વજનિક સંદેશ છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ સતત તેજ થઈ રહ્યું છે. રિપોર્ટ્સ મુજબ અમેરિકા અને ઈઝરાયલના હુમલાના પ્રથમ દિવસે મુજતબા ખામેનેઈના પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું અને તેમને હળવી ઈજાઓ પણ થઈ હતી. જણાવવામાં આવ્યું કે તેઓ તે જ હવાઈ હુમલામાં ઘાયલ થયા હતા, જેમાં તેમના પિતા અને પૂર્વ સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈનું મોત નીપજ્યું હતું. જયસ્વાલના નિવેદનની 4 મહત્વની વાતો... અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન યુદ્ધ સંબંધિત અપડેટ્સ માટે નીચેના બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    Microsoft announces Xbox Mode for Windows 11 PCs, teases next-gen console
    Next Article
    પશ્ચિમ રેલવે અને એક્સિસ બેંક વચ્ચે MoU:અમદાવાદ મંડળના બે મૃતક કર્મચારીઓના આશ્રિતોને 20 લાખની આર્થિક સહાય અર્પણ કરાઈ

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment