Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણ શહેરના નીલમ સિનેમા પાસે ફાયરિંગ:જૂની અદાવતમાં હુમલો,એકનું મોત; પોલીસ ઘટના સ્થળે

    9 hours ago

    પાટણ શહેરમાં અચાનક ફાયરિંગની ઘટનાથી દહેશતનો માહોલ સર્જાયો છે. શહેરના નીલમ સિનેમા પાસે જૂની અદાવતમાં અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા એક ઈસમ ઘાયલ થયો હોવાની માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર પાટણ શહેરના નીલમ સિનેમા પાસે જૂની અદાવતને લઈને ફાયરિંગની ઘટના બની હતી. જેમાં એક ઈસમને ગોળી વાગતા તે ઘાયલ થયો હતો. ઘાયલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી અને મોટી સંખ્યામાં લોકોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પગલાં લેવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને ફાયરિંગ કરનાર શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    યુદ્ધ વચ્ચે સારા-સમાચાર, ભારતીય જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી:ફારસની ખાડીમાં અમેરિકી જહાજ પર હુમલો, એક ભારતીયનું મોત
    Next Article
    Reality Check Of A CM Shri School And A Regular Delhi Government School

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment