Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેસ્ક્યુ:ઉનાળાની શરૂઆત થતા અજગર દેખાવા લાગ્યા : દુધાળામાં ભુતડાદાદા મંદિર નજીક નદી પટ વિસ્તારમાંથી વનવિભાગે અજગરનું રેસ્ક્યુ કર્યું

    1 day ago

    જાફરાબાદના દુધાળા ગામે ભુતડાદાદાના મંદિર નજીક નદીના પટ વિસ્તારમાં અચાનક મોટો અજગર દેખાયો હતો. અજગર દેખાતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ હતી મહાકાય અજગર દેખાતા સ્થાનિકોમાં થોડા સમય માટે ભયનો માહોલ સર્જાયો હતો. અમરેલીના જાફરાબાદ તાલુકાના દુધાળા ગામે ભુતડાદાદાના મંદિર નજીક નદીના પટ વિસ્તારમાં અચાનક મોટો અજગર દેખાયો હતો. અજગર દેખાતા આસપાસના લોકોમાં દહેશત ફેલાઈ હતી અને મોટી સંખ્યામાં ગ્રામજનો અજગરને જોવા માટે સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક જાફરાબાદ વનવિભાગને જાણ કરતા જ વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, અને મહાકાય અજગરને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવાની કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા આવા જંગલી પ્રાણીઓ દેખાય ત્યારે સવચેતી રાખવી તેમજ જાનવરની નજીક ન જવું અને તરત જ વનવિભાગને જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુઝિવ:અમરેલી યાર્ડમાં ધાણીની મબલખ આવક હાઇવે પર 3 કિમી લાંબી વાહનોની કતાર
    Next Article
    વાતાવરણ:માર્ચ અડધો વીત્યો નથી ત્યાં જ અમરેલીમાં તાપમાનનો પારો 40.9 ડિગ્રી સુધી પહોંચ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment